🔥 ट्रेंडिंग 🚨 BIG BREAKING NEWS | ନୀଳଗିରି କୁଲଡିହା... ग्राम पंचायत रेंहट में 'सेवा मेरा योगद... जिलाधिकारी ने जनता दर्शन में सुनीं जनस... मनिपुर के सीएम ने शांति का आह्वान, दंग... मणिपुर में नई दंगों में नौ मौतें, मुख्... बीजेपी की मेघालय विस्तार रणनीति: इन‑चा...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હડાદ ખાતે ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ કાર્યક્રમ–૨૦૨૬’ યોજાયો, પર્યાવરણ સંરક્ષકોને સન્માનિત કરાયા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 11 अक्टू. 2026, 01:38 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રત્યે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા પ્રકૃતિપ્રેમીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્માના કિશનચંદ ટેકરચંદ પરિવારના સૌજન્યથી અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રકૃતિ મિત્ર ગ્રુપ દ્વારા હડાદ ખાતે ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ કાર્યક્રમ–૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિના જતન માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા પ્રકૃતિપ્રેમીઓને પ્રોત્સાહિત કરવાનો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે પ્રકૃતિનું સંરક્ષણ એ માત્ર આપણી જવાબદારી જ નથી..

પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ,હરિયાળું અને સુંદર ભવિષ્ય આપવાનો સંકલ્પ પણ છે.આવા પ્રયાસો ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.કાર્યક્રમમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારતા અને પ્રકૃતિ સાથેના આપણા સંબંધને વધુ મજબૂત બનાવતા આવા આયોજનોની પ્રશંસા કરવામાં આવી.આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં પર્યાવરણ પ્રત્યેની સકારાત્મક ભાવના કેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
📲Get App