🔥 TRENDING આંકલાવ: મોટી સંખ્યાડ ગામે 'મેગા મેડિકલ... नवादा: चलती बाइक पर स्टंट करता युवक, स... જંગલ શાહ બાબાનો ઉર્સ મુબારક: ભાજપના કા... वाराणसी में BPL किड्स बॉक्स क्रिकेट एड... अररिया में सोशल मीडिया क्रिएटर्स धीरज... સુરતમાં નવરાત્રિના ગરબામાં માતાજીની આર...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 10:12 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા પોલીસ અધિક્ષક સુંબે પોતાના પરિવાર સાથે અને પોલીસ સ્ટાફ સાથે નવરાત્રી મહોત્સવમાં ઝૂમ્યા હતા..

બનાસકાંઠા ખાતે પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉત્સવમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષક સુંબે પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર જોડાયા હતા.પોલીસ અધિક્ષક સુંબે માત્ર ઉપસ્થિત જ નહોતા રહ્યા,પરંતુ તેઓ ખુદ ગરબાના તાલે ઝૂમ્યા હતા. તેમના આ ઉત્સાહે પોલીસ સ્ટાફ અને અન્ય ઉપસ્થિત લોકોમાં પણ નવી ઉર્જાનો સંચાર કર્યો હતો..

આ પ્રસંગે પોલીસ સ્ટાફના અન્ય સભ્યો પણ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સૌ સાથે મળીને નવરાત્રીના પવિત્ર પર્વની ખુશીઓ મનાવી હતી. આ આયોજન પોલીસ વિભાગ અને તેમના પરિવારો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થયું.
📲Get App