🔥 TRENDING JKSSB moves FMPHW/MMPHW exam to 1 pm Rain and Snow Expected Across Jammu &... Delhi Traffic Alert: Protest to Disrup... खूंटी शहर में दशहरा की धूम, तैयारियां... एटा में मिशन शक्ति अभियान: महिलाओं और... जवाहरलाल नेहरू स्टेडियम में नवरात्रि क...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માલિયાસણ ચોકડી રાજકોટ ઉપના તમામ વીડિયો જાગૃત નાગરિકોએ ઉતારીને સોશિયલ મીડિયાના વાયરો વાયરલ

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 11 Oct 2026, 10:14 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માલિયાસણ ચોકડી રાજકોટ ઉપના તમામ વીડિયો જાગૃત નાગરિકોએ ઉતારીને સોશિયલ મીડિયાના વાયરો વાયરલ

TRB નો ત્રાસ રાજકોટમા હજુ યથાવત ? રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા ટ્રાફિક વિભાગને કડકાઈ પૂર્વક સૂચના આપી કે ટ્રાફિક બ્રિગેડિયર કોઈ વાહનને ઉભુ નહીં રાખી શકે તેમજ વાહન ચેકિંગ નહીં કરી શકે! રાજકોટમા ચારે બાજુ ટ્રાફિક બ્રિગેડિયરો ફરીથી વાહનચાલકોને ઊભા રાખીને દંડો ઉઘરાવવા લાગ્યા છે ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસના ડીસીપી સાહેબે રાજકોટના લોકોને આ અંગે ખુલાસો આપવો જોઈએ કે ખરેખર ટ્રાફિક બ્રિગેડિયરો વાહન રોકે તેવી સૂચના તમારા દ્વારા આપવામા આવી છે કે શું ?
📲Get App