🔥 TRENDING રાજકોટ ના અલગ અલગ વિસ્તારમાં લાગ્યા લવ... સુરતમાં ખોડલધામ સમિતિ દ્વારા નવરાત્રી... नोएडा में भीषण आग, लाखों के माल का नुक... बाड़मेर: सरपंच के कार्यकाल पूर्ण होने... અમદાવાદ: અમરાઈવાડીમાં ઝઘડા બાદ યુવકનું... No
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ખેડબ્રહ્મામાં નવરાત્રીના પ્રથમ દિવસે મા અંબાના દર્શન કરી ભાવિકો ધન્ય..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 10:14 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રીના પાવન પર્વના પ્રથમ દિવસે ખેડબ્રહ્મા ખાતે આવેલ મા અંબાના મંદિરે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. આદ્યશક્તિના ચરણોમાં શીશ ઝુકાવી સૌના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી..

શક્તિ, આરાધના અને ભક્તિના પાવન પર્વ નવરાત્રીના પ્રથમ દિવસે ખેડબ્રહ્મા સ્થિત મા અંબાના મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. અનેક ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પવિત્ર અવસરે ભક્તોએ મા આદ્યશક્તિ સૌનું કલ્યાણ કરે અને સર્વે પર પોતાના આશીર્વાદ વરસાવતી રહે તેવી પ્રાર્થના કરી હતી.નવરાત્રીના પ્રારંભ સાથે જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું..

'જય મા અંબે'ના નાદ સાથે ભક્તોએ માતાજીની આરતીમાં ભાગ લીધો હતો અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે અનેક લોકોએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
📲Get App