🔥 TRENDING Amitabh Bachchan & Rekha Mark 50 Years... Urvashi Rautela Announces First Musica... The Times of India launches new Marath... Barry Manilow Cancels Las Vegas Concer... Mysuru Dasara festival opens with flor... Smaran Ravichandran registers eighth f...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આદિપુર પોલીસની ત્વરિત કામગીરી: ટુ-વ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો

✍️ Reporter: Naresh katua 🗓 11 Oct 2026, 03:22 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આદિપુર પોલીસની ત્વરિત કામગીરી: ટુ-વ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો ગણતરીના કલાકોમાં ચોરીની પ્લેઝર સાથે આરોપી મનોજ જોષી ઝડપાયો, 50 હજારનો મુદ્દામાલ કબજે પૂર્વ કચ્છના આદિપુરમાં પોલીસે વાહન ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મનોજ પ્રમોદભાઈ જોષી (ઉં.વ. 36)ને ચોરીની હીરો પ્લેઝર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે ર50 હજારની કિંમતનું ટુ-વ્હીલર કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પીઆઈ એસ.એન. કરંગીયા, પીએસઆઈ આર.એમ. ડુવા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App