🔥 TRENDING Police Arrest Bhubaneswar Man Who Fled... IPL 2027: Impact Player Rule Abolition... Navratri Kicks Off in Gujarat with Vib... Sewage Water Floods Sherpur Chowk in L... Sisodia Performs Forehead Offering at... Punjab Police Bust Drug Hotspot in Jal...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજ રોજ ભાભર લોકનિકેતન કન્યા છાત્રાલય ખાતે શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત નવમા સન્માન સમારોહ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 11 Oct 2026, 03:47 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🌸 નવમા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી પ્રતિભાઓનું સન્માન કર્યું 🌸

આજ રોજ ભાભર લોકનિકેતન કન્યા છાત્રાલય ખાતે શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત નવમા સન્માન સમારોહમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યાં...

આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓ, નવીન નોકરી પ્રાપ્ત કરનાર યુવાનો તથા નવનિયુક્ત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોનું સન્માન કરી તેમને ઉજ્જવળ ભવિષ્ય અને લોકસેવાના કાર્યમાં સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

યુવાનોની સફળતા સમાજ માટે પ્રેરણારૂપ બને છે. શિક્ષણ, પ્રતિભા અને સેવાભાવના માધ્યમથી આપણો સમાજ વધુ પ્રગતિ કરે અને નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભકામનાઓ. 💐

આ સુંદર આયોજન બદલ શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિના તમામ હોદ્દેદારો અને કાર્યકરોને હાર્દિક અભિનંદન.
📲Get App