🔥 ट्रेंडिंग જસદણ તાલુકાના કમળાપુર ગામે પોલીસે 5 લી... अरुणाचल सीएम पेमा खंडू ने विशेष गहन पु... अरुणाचल प्रदेश कैबिनेट ने पीएम मोदी को... उप मुख्यमंत्री ने इस्तीफे की अफवाहों क... जम्मू कश्मीर उच्च न्यायालय ने सब-जज की... कश्मीर का लापता व्यक्ति संयुक्त अरब अम...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દેગમડા ખાતે મહીસાગર માતા ના મંદિરે મહીસાગર જિલ્લાના પત્રકારો દ્વારા ધજા ચડાવવામૉ આવી

✍️ रिपोर्टर: Khant kantibhai nanabhai 🗓 11 अक्टू. 2026, 10:55 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર
પ્રથમ નોરતા ના દિવસે મહીસાગર પત્રકાર પરીવાર દ્વારા ધજા ચડાવવાનો ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો
આ ઉપરાંત મહીસાગર માતા ના સાનિધ્ય પત્રકારોની મિટિંગ પણ કરવામાં આવી
મહીસાગર જિલ્લાના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયા ના પત્રકારમ મિત્રો હાજર રહ્યા હતા
મહીસાગર માતા ના મંદિર ના મંહત. અરવિંદ ગીરી મહારાજનું ફુલહાર પહેરાવી તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
અને પત્રકાર પરીવાર દ્વારા સંગઠન મજબુત થાય તે દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવી
📲Get App