🔥 TRENDING केरेडारी में शारदीय नवरात्र का भव्य शु... JD Women’s College faculty protest Mat... CJP founder Abhijeet Dipke’s 85‑year‑o... Man pushes ex‑girlfriend into Maharash... Man named Dipke departs Delhi for gran... Man Arrested in Bijnor for Exceeding A...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના એસ્ટ્રોન ચોકમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી પહેલાં વાહનચાલકની અનોખી હરકત

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 11 Oct 2026, 03:30 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોકમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનને લોક મારવામાં આવતાં જ વાહનચાલકે ટાયર બદલવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પોલીસ કાર્યવાહી કરે તે પહેલાં જ ટાયર બદલી નાખવાની ચાલાકી ભારે ચર્ચાનો વિષય બની!
📲Get App