🔥 ट्रेंडिंग અમદાવાદ: વટવા જીઆઈડીસી રામોલ પોલીસ ચોક... समस्तीपुर: तेज आंधी-बारिश में मुख्य मा... ભ્રષ્ટાચાર સામે જાગૃતિ: ૧૦૬૪ નંબર પર ફ... डिल्ली पुलिस ने एसीपी विवेक भगत पर यौन... बिग बॉस मलयालम सीजन 8 का 'पब्लिक्स पैर... सुवर्ण पुरुष अब सैना प्ले पर स्ट्रीमिं...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

કેન્સર જાગૃતિ માટે કેમ્પનું આયોજન

✍️ रिपोर्टर: Abhaykumar Jagodadiya 🗓 10 अक्टू. 2026, 02:05 PM 👁 120
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેન્સર કેમ્પ યોજાયો

કેશોદ ના અજાબ ગામે કેન્સર ના દર્દી ઓ માટે ના કેમ્પ નું આયોજન કરતા સરપંચ શ્રી મગનભાઈ અધેરા

કેશોદ ના અજાબ ગામે તથાઆજુ બાજુ ના ગામડા ના લોકો ને સામાન્ય રિતે ઘર આંગણે નિદાન અને સારવાર નિ સુવિધા ઉપલબ્ધ થાય તેવા હેતુથી પટેલ સમાજ અજાબ ખાતે કેન્સર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે ૯૫/દર્દીઓ એ નિદાન તેમજ યોગ્ય થેરેપી ખાન પાન વિષે માહિતી મેળવી હતી અને આ કેમ્પમાં ગુજરાત ના ખ્યાતનામ યુવા ડો શ્રી સિધ્ધાર્થ શાહ અને તેમની પુરી ટીમ હાજર રહ્યા હતા અને દર્દી ઓને તપાસ્યા હતા ગામ તથા બહાર ના દર્દી ઓ અને સાથે આવનાર બધા માટે સરપંચ શ્રી મગનભાઈ અધેરા એ ચા નાસ્તાની સંપુર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેમજ યુવાન મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કોય પણ કેન્સર પિડિત દર્દીઓ એ ગમે ત્યારે કોઈ મદદ ની જરૂરિયાત જણાય તો ૨૪/૭ ફોન કાર્યરત હોય છે માહીતી અને મદદ મલશે તેવું સરપંચ શ્રી મગનભાઈ અધેરા દ્વારા જણાવવામાં આવ્યું છે કેમ્પ ને સફળ બનાવવા યુવા મિત્રો એ ખુબજ સરસ મહેનત કરી સફળ બનાવ્યો હતો
📲Get App