🔥 TRENDING J&K Strategic Swimming Association Sen... Jammu & Kashmir Lieutenant Governor Ma... Diet Coke price rises to Rs 70 per can... અમરેલીમાં ગેરકાયદે માંસની દુકાનો અને સ... CJP founder Abhijit Dipke detained ins... Police chase suspect after fake ghee p...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિકાસની સાથે પ્રકૃતિના સંરક્ષણ તરફ એક સુંદર પહેલ…

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 10:31 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકાસની સાથે પ્રકૃતિના સંરક્ષણ તરફ એક સુંદર પહેલ…

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રકનપુર ગામ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે યોજાયેલા ‘કાનનમ પાર્ક’ના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.

કાર્યક્રમ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, કલોલ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઈ ( બકાજી ) ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

પ્રકૃતિના સંવર્ધન, પર્યાવરણની જાળવણી અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે.
📲Get App