🔥 ट्रेंडिंग बिहार के व्यक्ति की किराए से 80,000 रु... डॉ. कुसुम शर्मा को जटिल एक्स्ट्रा‑पल्म... बिहार में पांच आईपीएस अधिकारियों का तब... इंदौर में नौवीं कक्षा की छात्रा की घर... इंडिगो का वडोदरा से आया विमान दिल्ली म... સુરત પોલીસે માનવતાનું ઉત્તમ કાર્ય કરી...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર: ભાજપ યુવા મોરચા દ્વારા દિવ્યાંગો માટે ગરબા-ભજન સંધ્યાનું આયોજન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 10 अक्टू. 2026, 07:20 PM 👁 36
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દિવ્યાંગ મિત્રોની ખુશી અને ઉત્સાહમાં સહભાગી બનવાના ઉમદા હેતુથી ગરબા તથા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
હિંમતનગર જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દિવ્યાંગ મિત્રોની ખુશી, ઉત્સાહ અને આનંદમાં સહભાગી બનવાના ઉમદા હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગરબા અને ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું,જેમાં ઉપસ્થિત રહી દિવ્યાંગ મિત્રો સાથે આનંદની પળો વિતાવવામાં આવી.સેવા,સંવેદના અને સમાનતાના ભાવ સાથે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ મિત્રોનો ઉત્સાહ વધારવાનો અને તેમની સાથે ખુશીઓ વહેંચવાનો હતો.આ અવસર પર દિવ્યાંગોના ચહેરા પરનો આનંદ અને ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો..

આ સુંદર પહેલ સમાજમાં માનવતા,સંવેદનશીલતા અને સેવાભાવના મૂલ્યોને વધુ મજબૂત બનાવનારી સાબિત થઈ. આવા કાર્યક્રમો દિવ્યાંગ વ્યક્તિઓને સમાજ સાથે જોડવામાં અને તેમને સમાન તકો પૂરી પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.
📲Get App