ડભોઇ–સિનોર ચોકડીથી કનાયડા ગામડી માર્ગ પર હિટ એન્ડ રન: બાઈકચાલક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું.
ડભોઇ–સિનોર ચોકડીથી કનાયડા ગામડી માર્ગ પર હિટ એન્ડ રન
બ્રેકિંગ ન્યુઝ
વડોદરા ડભોઈ
ડભોઇ–સિનોર ચોકડીથી કનાયડા ગામડી માર્ગ પર હિટ એન્ડ રન:
બાઈકચાલક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું.
અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી ફરાર થતાં પોલીસ દોડતી થઈ; CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ.
ડભોઇ તાલુકાના સિંધિયાપુરા ગામના રહેવાસી સાજીદભાઈ શેરુભાઈ સિંધી બાઈક પર પસાર થઈ રહ્યા હતા. અકસ્માતમાં સાજીદભાઈને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108
એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી