🔥 TRENDING রেজিনগর গণনা কেন্দ্রে কী বললেন নির্বাচ... हनुमानगढ़: पंचायत चुनावों की तैयारियों... রেজিনগরে ভোট গণনার প্রস্তুতি তুঙ্গে ट्रेन से एक युवक की मौत दिल्ली मेट्रो के 57 स्टेशन आज हो सकते... କଟକରେ ମହିଳାଙ୍କ ମୃତଦେହ ଉଦ୍ଧାର, ହତ୍ୟା ସନ...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા જવાનોના ખબર-અંતર પૂછ્યા અને તબીબો સાથે પ્રફુલ પાનશેરીયાએ બેઠક યોજી

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 10:46 AM 👁 8
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા જવાનોના ખબર-અંતર પૂછ્યા અને તબીબો સાથે પ્રફુલ પાનશેરીયાએ બેઠક યોજી સારવારની સમીક્ષા કરીને તમામ જવાનોને શ્રેષ્ઠ સારવાર અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે જરૂરી સૂચના આપી.

દેશના રક્ષકોની યોગ્ય સારવાર અને સંભાળ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
📲Get App