🔥 TRENDING Meghalaya BJP's Assembly Strength Reac... ग्राम पंचायत बलबहरा में कथित फर्जी बिल... ललितपुर: लेखपाल 15 हजार की रिश्वत लेते... दिल्ली-गुरुग्राम बॉर्डर पर भीषण जाम, य... પંચમહાલ જિલ્લામાંથી ₹8 લાખથી વધુનો વિદ... Meghalaya PM‑POSHAN cooks demand one‑d...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઈરાણા ગામે અમુરા ઈન્ડસ્ટ્રીઝની લોક સુનાવણીનો કેમિકલ પ્રદૂષણ સામે ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ

✍️ Reporter: YOGESHJI THAKOR 🗓 09 Oct 2026, 10:44 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કડી તાલુકાના ઈરાણા ગામે અમુરા ઈન્ડસ્ટ્રીઝ ની લોક સુનાવણીનો સ્થાનિક ગ્રામજનોએ કેમિકલ પ્રદૂષણના મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધમાં ઈન્દ્રાડ અને અણખોલ ગામ ના લોકો પણ જોડાયા હતા.

કડી તાલુકાના ઈરાણા ગામે અમુરા ઈન્ડસ્ટ્રીઝ ની લોક સુનાવણી કેમિકલ પ્રદૂષણ સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ, ઈન્દ્રાડ ગામ અને અણખોલ ગામ પણ જોડાયા.


ઈરાણા ગામે કેમિકલ કંપની સામે આજે સ્થાનિકોમાં ભારે વિરોધ . સ્વાસ્થ્ય અને ખેતી બચાવવા માટે શરૂ થયેલ વિરોધ માં માત્ર ઈરાણા જ નહીં, પરંતુ બાજુ ના ગામ *ઈન્દ્રાડ અને અણખોલ ગામના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.


ગ્રામજનોના આક્ષેપ કેમિકલ કંપની આવવાથી આજુબાજુ ની ખેતી ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ શકે.

જેના કારણે લોકો નાં સ્વાસ્થ્ય પર અસર પડી શકે.

ગ્રામજનો એ GPCB અને કલેક્ટર ને પહેલાંથી લેખિત રજૂઆત કરેલ છે.

સ્થાનિક લોકો નું સ્પષ્ટ સબ્દો માં કહેવું છે કોઈ પણ સંજોગોમાં કંપની ચાલું થશે નહીં.
📲Get App