🔥 ट्रेंडिंग 🩺 राठ में श्रमिक सम्मान एवं स्वास्थ्य सीजेपी के प्रोटेस्ट से दिल्ली मेट्रो स... सीआईएसएफ के जवान ने पटेल चौक पर मेट्रो... राजस्थान की सरपंच प्रत्याशी ने गांव के... નવરાત્રિ પહેલા પાલોદ પોલીસ દ્વારા કાયદ... માંગરોળ નજીક બાઇકની ટાંકી તપાસતી વખતે...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠાના ઈજનેરો અને અધિકારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રીના હસ્તે સન્માન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 09 अक्टू. 2026, 10:00 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રસ્તા અને પુલોની શ્રેણીમાં હિંમતનગર ડિવિઝન સમગ્ર રાજ્યમાં પ્રથમ આવતા કાર્યપાલક ઈજનેરને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા..

સાબરકાંઠામાં થયેલ શ્રેષ્ઠ કામગીરી બદલ ઈજનેરો અને અધિકારીઓને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરી એવોર્ડ અપાયા છે.ખાસ કરીને રસ્તા અને પુલોના નિર્માણની શ્રેણીમાં હિંમતનગર ડિવિઝન સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું છે.આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હિંમતનગર ડિવિઝનના કાર્યપાલક ઈજનેરને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ સન્માન કાર્યપાલક ઈજનેરે સ્વીકાર્યું હતું..

આ કાર્યક્રમમાં જિલ્લાના અન્ય ઈજનેરો અને અધિકારીઓની પણ તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસા કરવામાં આવી હતી અને તેમને પણ સન્માનિત કરાયા હતા. આ સિદ્ધિ સાબરકાંઠા જિલ્લા માટે ગૌરવપૂર્ણ છે.
📲Get App