🔥 TRENDING Yashas Responds to Allegations in Bigg... ‘ਕੁਰਸੀ ਤੋਂ ਕੁਰਸੀ ਤੱਕ’ ਕਿਤਾਬ ਡਿਪਟੀ ਕਮਿਸ... जालौन में साइबर जागरूकता अभियान, विद्य... Rajinikanth's Jailer-2 action sequence... डॉक्टर वीणा सिंह को बिहार झारखंड प्लास... માંગરોળ ડી.વાઈ.એસ.પી.દિનેશ કોડિયાતરની...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગુંદા ગામે પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ લીંબાસીયાના મોડેલ ફાર્મની મુલાકાત લીધી;

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 03:40 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગુંદા ગામે પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ લીંબાસીયાના મોડેલ ફાર્મની મુલાકાત લીધી; ખેતી, ગાય અને ગ્રામ્ય સંસ્કૃતિનું મહત્ત્વ દર્શાવતા રાજ્યપાલશ્રીએ જાતે ગૌ દુગ્ધ દોહન કર્યું...

તેમણે આ મોડેલ ફાર્મમાં પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાતા વિવિધ ખાતર અને પ્લાન્ટ તેમજ પ્રાકૃતિક ખેતી અને પાકનું નિરીક્ષણ કર્યું; રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ભાવિ પેઢી પ્રાકૃતિક કૃષિ સાથે ધરતીના જતન માટે તૈયાર થાય એ જરૂરી છે...

પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ જમીન, પાણી, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના સંરક્ષણ સાથે જોડાયેલો ટકાઉ માર્ગ છે : માન. રાજ્યપાલશ્રી

ફાર્મની મુલાકાત બાદ રાજ્યપાલશ્રીએ ગુંદા ગામમાં સામાન્ય પરિવારના ઘરે અલ્પાહાર કર્યો; આ તકે તેમણે પરિવાર સાથે આત્મીય ભાવથી સંવાદ કર્યો...
📲Get App