🔥 TRENDING Dombivli‑Diva MLA Meets Railway Offici... Newborn Baby Opens Zerodha Account at... Silent Tandav Ram at Gannavi Counter Devesh Kumar Assumes New BJP Role in A... Indian Army Officer Shares Chocolates... Arunachal Pradesh Cricket Team Risks F...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેમદાવાદ પાસેથી પસાર થતી વાત્રક નદીના પટમાં થી.બેફામરેતીખનનથીખેડુતોમારોષ

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 09 Oct 2026, 02:55 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેમદાવાદ તાલુકાના ચારણ ના મુવાડા ગામે વાત્રક નદીના પટમાં મા કથીંત ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ થી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયછે વારંવાર ટકોર કરવા છતાં ખનન બંધ ન થતા ગ્રામજનો એહલે ખાણ ખનીજ વિભાગમાં લેખિત ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે દિવસ રાત ચાલતા ભારે વાહનોને કારણે રસ્તાઓની પણ નુકસાન થઈ રહી હોવાના વચ્ચે તંત્રની કામગીરી સામે સવાલો ઉપર છે સ્થાનિકો જણાયા મુજબ ચારણ ના મુવાડા સેવાડી થી પસાર થતી વાત્રક નદીના પટ અને કોતરોમાંરેતીનુખનનકરવામા આવી રહ્યુછે નદીના પટમાં આડેધર ખોદકામને કારણે નદી કાઠે આવેલા ખેડૂતોના ખેતરોની જમીના ધોવાણ નું જોખમ ઊભું થયું છે રત્નુંના મુવાડા વિસ્તારમાં નદીના પાડા તુટે અને નદીનુ પાણી ખેતરોમાં ઘુસી જાય તેવી સ્થિતિ સર્જાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતી વધુમાં વ્યક્ત કરવામાં આવી રહી છે
📲Get App