ભક્તિની ભાવના, શક્તિની આરાધના, ગરબાના રંગે ગુજરાતની સંસ્કૃતિની સાધના...
ભક્તિની ભાવના, શક્તિની આરાધના,
ગરબાના રંગે ગુજરાતની સંસ્કૃતિની સાધના...
‘નવરાત્રિ શક્તિપર્વ–2026’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત રાજ્યના 9 પ્રખ્યાત દેવસ્થાનો ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન; પ્રસિદ્ધ કલાકારોની ઉપસ્થિતિમાં માતાજીની આરાધના સાથે જામશે ગરબાની રમઝટ...