🔥 TRENDING ગાંધીનગરમાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક... Student Union Nominations Kick Off in... BJP Leaders Honour Gopabandhu Das on H... INDIA Bloc Thanks Odisha Citizens for... इस मेले की तारीक कौनसी है 2026 मे Madhya Pradesh BJP chief blames Congre...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોષણથી સમૃદ્ધ બાળપણ, સ્વસ્થ ભવિષ્યની મજબૂત શરૂઆત

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 08:43 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🥗 પોષણથી સમૃદ્ધ બાળપણ, સ્વસ્થ ભવિષ્યની મજબૂત શરૂઆત! 🌱

રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૬ અંતર્ગત *“આપણી આંગણવાડી, આપણી જવાબદારી”*ના સંકલ્પ સાથે આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પૌષ્ટિક, વૈવિધ્યસભર અને સ્વાદિષ્ટ આહાર આપવામાં આવી રહ્યો છે.

પોષણયુક્ત આહાર સાથે બાળકોના સ્વસ્થ વિકાસ, શીખવાની ક્ષમતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ સાથે મળીને આગળ વધીએ. 💚

સુપોષિત બાળપણ → સશક્ત ગુજરાત → વિકસિત ભારત 🇮🇳

પોષણ માસ 2026, પોષણ ઉત્સવ 2026 ગુજરાત, આંગણવાડી પૌષ્ટિક આહાર, બાળકોનું પોષણ, પૌષ્ટિક વાનગી, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત, ગુજરાત સરકારની યોજના, બાળ સ્વાસ્થ્ય અને પોષણ, આંગણવાડી પ્રવૃત્તિઓ, અમદાવાદ પોષણ કાર્યક્રમ,
📲Get App