🔥 ट्रेंडिंग આંગણવાડી કેન્દ્રોનાં ખાતમુહૂર્ત કર્યા. સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા પ્રાંતિજ... हरिद्वार में भारी ओलावृष्टि से जनजीवन... અરવલ્લી પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં ન... हटाडिही कॉलेज में छात्र चुनाव शुरू, ती... ओडिशा पुलिस ड्यूटी मीट में कटाक में सा...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ટુરિસ્ટ વ્હીકલ ઓનર વેલફેર એસોસિયેશન નવસારી ની સામાન્ય સભા પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષ પણા હેઠળ યોજાઈ

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 09 अक्टू. 2026, 08:15 PM 👁 26
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટુરિસ્ટ વ્હીકલ ઓનર વેલફેર એસોસિયેશન નવસારી ની સામાન્ય સભા પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષ પણા હેઠળ યોજાઈ

ટુરિસ્ટ વ્હીકલ ઓનર વેલફેર એસોસિયેશન નવસારી ની સામાન્ય સભા પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષ પણા હેઠળ તારીખ 6/10/2026 ને મંગળવારના રોજ ઢીમર સમાજની વાડી અજરાઇ ખાતે મળી હતી જેમાં સભાના પ્રમુખ તરીકે સંજયભાઈ પટેલ શ્રી ગણેશ ટ્રાવેલ્સ અમલસાડ ની વરણી કરવા માં આવી જેમાં સુરત કિયા દ્વારા મુખ્ય સ્પોન્સરશિપ આપવામાં આવી હતી સાથે તેજપાલ મોટર ટાટા તેમજ સ્પેરપાર્ટ ના ડીલરો મિકેનિક ભાઈઓ ગાડીના ટીન વર્ક કરતા ભાઈઓ ટાયર વાળા ડીલરો ગાઈડ ભાઈઓ હોટલના માલિકો ઇન્સ્યોરન્સના એજન્ટો તથા વલસાડ જિલ્લા સહકારી કો-ઓપરેટીવ બેંક ના પ્રતિનિધિઓ તેમજ અલગ અલગ જિલ્લાના એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
📲Get App