🔥 ट्रेंडिंग Protest If Venkatesh Galag's Transfer... ആടിന് ഫയർഫോഴ്സിന്റെ 'സി.പി.ആർ'; ജീവൻ ത... 75 वर्षीय नाना पाटेकर का निधन भारी वर्षा से जलमग्न हुई सड़कें, जनजीव... कटनी जिले के ढीमरखेड़ा में nsui और कां... चतरा अनुमंडल कार्यालय में लिपिक 15 हजा...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ચૂંટણીલક્ષી સંકલન બેઠક યોજી

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ચૂંટણીલક્ષી સંકલન બેઠક યોજી

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 08 अक्टू. 2026, 05:28 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ચૂંટણીલક્ષી સંકલન બેઠક યોજી કાર્યકર્તા મિત્રો સાથે ચર્ચા કરી અને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી.

સાથી મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા સાહેબ તથા શ્રીમતી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યાં.

સંગઠનની એકતા અને કાર્યકર્તાઓની શક્તિ સાથે વિજય તરફ અવિરત આગળ વધીએ.
📲Get App