🔥 TRENDING Manipur Deputy CM Nemcha Kipgen Launch... Imphal Fire Service Announces New Stat... Meghalaya Prepares for Golden Jubilee... Meghalaya Cabinet Extends Term of Garo... Heat City: Antarpath – Chapter One Tra... Jailer 2 trailer fuels strong day‑one...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલની કાર્યવાહી: બિન હથિયારી પોલીસ અધિકારીઓની તાત્કાલિક બદલી...

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Oct 2026, 01:12 AM 👁 21
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જીલ્લામાં સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલે બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરવાની હુકમ આપી છે. તેમની નવી જગ્યાઓ અને વધારાના ચાર્જોની વિગતો નીચે આપેલ છે..

સાબરકાંઠામાં-:
સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલે સાબરકાંઠા જીલ્લામાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (જેઓના નામ તેમની વર્તમાન જગ્યાએ સામે જણાવેલ છે)ને તાત્કાલિક અસરથી બદલી કરવાની હુકમ આપી છે.પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.હિંમતનગર (AHTU) ના વધારાનો ચાર્જ અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી.ઝાલા (Anti Narcotics Wing) ના વધારાનો ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે છે.પોલીસ સબ ઇન્પેક્ટર પી.કે.જોષી (Establishment Branch)ને હાઇવે ટ્રાફિકનો વધારાનો ચાર્જ સંભાળવાનો રહેશે.૮,૯,૧૦ અને ૧૧ તારીખને જેઓના નામ તેમની વર્તમાન પોલીસ સ્ટેશન સામે જણાવેલ છે, તેઓ તથા સ્થળે થાણાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કામગીરી કરશે.બદલી પામેલ અધિકારીઓ તાત્કાલિક ચાર્જ લેવડ દેવડ કરી તેમની નવી જગ્યાએ હાજર થવી શરૂ કરશે અને છુટા હાજરની જાણ અત્રેની કચેરીએ બિનચુક કરવાની રહેશે.
📲Get App