🔥 TRENDING Rashtrapati Bhavan Issues Reply to CPI... State Government Eases Domicile Requir... Thirumavalavan’s SIR remarks create co... Tamil Nadu Forest Watchers Demand Pay... 105 Children Linked to One Samagra ID,... MP Travel Mart to Boost Tourism with B...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિકસિત ભારત સંકલ્પ સભા

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 09:52 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકસિત ભારત સંકલ્પ સભા

25 વર્ષનો અવિરત સેવાયજ્ઞ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ…🇮🇳

માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના જાહેર -જીવનના 25 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ થવાના અવસરે નડિયાદ ખાતે આયોજિત ‘સેવા જ્યોતિ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં સહભાગી બનવાનો અવસર મળ્યો.

આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પ્રેરણાદાયી વર્ચ્યુઅલ સંબોધન સાંભળ્યું અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો.
📲Get App