🔥 ट्रेंडिंग સેવા પરમો ધર્મઃ’ના સંકલ્પથી ‘વિકસિત ભા... राजघाट पहुंचे राहुल गांधी और प्रियंका... बाइक चोर गिरोह पर रामगढ़ पुलिस की बड़ी... પાવાગઢ જતા સમયે ટેન્કર ચાલકે 9 પદયાત્ર... तेजस्वी यादव, मिसा भारती को चुनाव आयोग... बिहार बोर्ड ने 2027 10वीं परीक्षा का स...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

🇮🇳 નરેન્દ્રભાઈ મોદીજીના ૨૫ વર્ષના સુશાસન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ 🇮🇳

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 08 अक्टू. 2026, 04:10 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ ફાગવેલ તાલુકાના લાડવેલ ગામે સેવા સેતુ કાર્યક્રમ બાલાસિનોર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણજીની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે ખેડા જિલ્લા મંત્રી તથા ફાગવેલ પ્રભા

🇮🇳 નરેન્દ્રભાઈ મોદીજીના ૨૫ વર્ષના સુશાસન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ 🇮🇳

આજરોજ ફાગવેલ તાલુકાના લાડવેલ ગામે સેવા સેતુ કાર્યક્રમ બાલાસિનોર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણજીની અધ્યક્ષતામાં યોજાયો.

આ પ્રસંગે ખેડા જિલ્લા મંત્રી તથા ફાગવેલ પ્રભારી શ્રી ઇન્દ્રજીતસિંહ ચાવડા, ફાગવેલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન વાઘેલા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી શનિબેન, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી સુરેશભાઈ પરમાર, જિલ્લા મહામંત્રી શ્રી દક્ષેશભાઈ, શ્રી દિનેશભાઈ, સરપંચ શ્રી અમરસિંહ, ભાજપના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

સેવા સેતુના માધ્યમથી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સીધો લોકો સુધી પહોંચે અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સેવા • સુશાસન • સંકલ્પ
🇮🇳 વિકસિત ભારત – વિકસિત ગુજરાત 🇮🇳

#SevaSetu #NarendraModi #Sushasan #Fagvel #Ladvel #BJP #Kheda #Seva #Vikas #ViksitBharat
📲Get App