આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નિતિન નબીજીનું વર્ચ્યુઅલ સંબોધન
25 વર્ષ – જનસેવા, રાષ્ટ્ર પ્રથમ અને વિકાસ માટે અવિરત સમર્પણની ગૌરવશાળી ગાથા...
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનકલ્યાણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની અવિરત લોકસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે પાટણ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘સેવા જ્યોતિ યાત્રા’ માં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ પ્રસંગે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નિતિન નબીજીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું.
આ પ્રસંગે રાજ્યના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, પ્રદેશ મહામંત્રીશ્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા પ્રમુખશ્રી રમેશભાઈ સિંધવ સહિત ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં પાટણવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આદરણીય વડાપ્રધાનશ્રીની 25 વર્ષની લોકસેવાની યાત્રા ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના સંકલ્પને સાકાર કરતી અને વિકસિત ભારતના નિર્મ�