🔥 TRENDING Bidar city news सुरजागढ़ माइंस महाराष्ट्र के गोंडवाना... प्रसिद्ध अभिनेता नाना पाटेकर का 75 वर्... Bidar news பறவை காய்ச்சல் பரவி வரும் நிலையில் மாந... सुमित्रा कुंवर का धूमधाम से मनाया गया...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાવ-થરાદ જિલ્લાની ટીમ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાવ-થરાદ જિલ્લાની ટીમ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 05:40 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાવ-થરાદ જિલ્લાની ટીમ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ

વાવ-થરાદ જિલ્લાના વહીવટી તંત્રની ધુરા સમાન માનનીય નિવાસી અધિક કલેક્ટર શ્રીમાન તુષારભાઈ જાની સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાવ-થરાદ જિલ્લાની ટીમ દ્વારા સાફો પહેરાવી તેમજ મીઠાઈ ખવડાવી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

પ્રભુ શ્રી હરીહર મહાદેવ તથા માં અંબા આપને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને જનસેવાના કાર્યમાં સતત સફળતા અર્પે તેવી હાર્દિક પ્રાર્થના.
📲Get App