🔥 ट्रेंडिंग 58वें वार्षिक मेला महोत्सव के पोस्टर क... धार जिला अस्पताल की आईसीयू में विशेषज्... दिल्ली में कांग्रेस नेताओं की हिरासत प... नागपुर‑कटोल रोड पर आल्टो कार उलटी, आग... कांग्रेस के सभी बड़े नेता मौजुद रहे हांसपुर: सरपंच पद उम्मीदवार महेश कुमार...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અરવલ્લી જિલ્લા નાં મોડાસા સર્વોદય હાઈ સ્કૂલ ખાતે વિકસિત સેવા સંકલ્પ જ્યોતિ યાત્રા ઉજવણી કરવામાં આવી.. જેમાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ અરવલ્લી જિલ્લાના ધારાસભ્ય પરમાર ભીખુસિંહ તેમજ ઉચ્ચ અધિકારી ઓ હાજર રહ્યા હતા.

✍️ रिपोर्टर: Chauhan shailesh Raj 🗓 08 अक्टू. 2026, 03:18 PM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા શહેરમાં વિકસિત સેવા સંકલ્પ જ્યોતિ યાત્રા ની રેલી આજુબાજુના ગામડાઓમાંથી રેલી કાઢવામાં આવી.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સર્વોદય હાઈસ્કૂલ ખાત. વિકસિત સેવા સંકલ્પ જ્યોત યાત્રા કાઢવામાં આવી.. આ ઉજવણીના ભાગરૂપે ભાજપના ધારાસભ્યશ્રી પરમાર ભીખુસિંહ તેમજ તેમજ અન્ન નાગરિક નાં મંત્રી પીસી બરંડા તેમજ જિલ્લા નાં કલેક્ટર સાહેબ તેમજ જિલ્લા નાં એસ. પી. મનોહર સિંહ જાડેજા સાહેબ સહીત ઉચ્ચ અધિકારી હજાર રહ્યા હતા. તેમજ આજુબાજુ નાં ગામડામાં થી રેલી કાઢવા માં આવી હતી.
📲Get App