🔥 TRENDING Abhishek Bachchan Credits Shah Rukh Kh... સુરતમાં નવરાત્રી દરમિયાન કાયદો-વ્યવસ્થ... Government urges banks to boost digita... Zabarvan Legends Series 2.0 Set to Kic... Sikkim Partners with Google to Integra... Two Youths Found Shot Dead on Roadside...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

નવસારી અને જલાલપોર પોલીસ દ્વારા ૧૯ લાખના દાગીના માલિકને પરત આપ્યા.

✍️ Reporter: Chandrakant Mistry 🗓 07 Oct 2026, 12:40 PM 👁 26
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નવસારી જિલ્લા અધિક્ષક રાહુલ પટેલ દ્વારા તે રા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ૧૯ લાખના દાગીના માલિકને પરત સોંપ્યાં.

પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે ૧૯ લાખ રૂપિયા મૂલ્યના દાગીના જલાલપોર પોલીસ દ્વારા મૂળ માલિકને પરત આપ્યા.
📲Get App