🔥 TRENDING સેવાસેતુ કાર્યક્રમનું આયોજન બારોલીયા ખ... ଧଳପୁରରେ ଗ୍ରାମ ସ୍ତରୀୟ ଶିଶୁ ସୁରକ୍ଷା କମିଟ... મહાનુભવ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ... Chhattisgarh government bans Oriental... CEC Gyanesh Kumar’s Chhattisgarh Visit... NTPC to Invest ₹14,000 Crore in Chhatt...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યમંત્રીશ્રી સુવેન્દુ અધિકારીજીનું હાર્દિક સ્વાગત

✍️ Reporter: Atul Thakor 🗓 07 Oct 2026, 06:38 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉત્તર ગુજરાતની પાવન ધરતી વડનગર ખાતે પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યમંત્રીશ્રી સુવેન્દુ અધિકારીજીનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું.
વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરતી પર નમન કર્યા તેમનું આગમન આપણા સૌ માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે.
આદરણીય સુવેન્દુ અધિકારીજી સાથેની મુલાકાત દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર સ્નેહભર્યો સંવાદ પણ થયો.
📲Get App