🔥 TRENDING લાઠીની મુખ્ય બજારમાં રખડતા ઢોરના ત્રાસ... मम्री के केडी मैरिज लोन सनशाइन हस्पिटल... संत रम्पाल जी महाराज के लिए भक्ति गीत... મુंबई બસ સ્ટેશનમાં 10 બસોમાં આગ, તમામ... मथुरा में चेतन विहार संस्कृत गुरुकुलम... मुजफ्फरपुर में दो बदमाशों ने बाइक जब्त...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અચોક્કસ મુદતની વિરોધી હડતાળ .કોટૅ કાયૅવાહીથી અલિપ્ત રહેવા

✍️ Reporter: Shahid Rathod 🗓 07 Oct 2026, 10:24 AM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિનોર બાર એસોસિયેશનની મિટિંગ માં સવૉનુમતે ઠરાવ.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ભાડા વિધેયક -2026ના વિરોધ માં રાજ્યભરના વકિલો દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.ત્યારે શિનોર બાર એસોસિયેશન ધ્વારા મિટિંગ યોજી સવૉનુમતે ઠરાવ કરી કોર્ટે ની કાયૅવાહી થી અલિપ્ત રહેવા નો નિર્ણય કરવામાં આવ્યો.‌

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના તા.3 ઓક્ટોબર ,2026ના ઠરાવ ના અનુસંધાને તા.5 ઓક્ટોબર,2026થી ગુજરાત ની વિવિધ બાર એસોસિયેશનો દ્વારા ગુજરાત ભાડા વિધેયક રદ ન થાય અથવા તેમાં જરૂરી સુધારા ન થાય ત્યાં સુધી કોટૅની કાયૅવાહી થી અલિપ્ત રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
📲Get App