Education
ધાંગધ્રા તાલુકાના માલવણ કન્યા-કુમાર પ્રાથમિક શાળામાં ફાયરમો ડ્રિલનું આયોજન
Watch on:
📘 Facebook
સુરેન્દ્રનગર જીલ્લા ડિઝાસ્ટર કચેરી અને ધાંગધ્રા ફાયર બ્રિગેડના અધિકારીની નિર્દેશ મુજબ શાળામાં આગની સલામતી માટે ફાયર મોકડ્રિલ કરવામાં આવી.
બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર જીલ્લા ડિઝાસ્ટર કચેરી તથા ધાંગધ્રા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ચંદુલાલ પરમારની સૂચના અનુસાર ધાંગધ્રા તાલુકાનામાલવણ કન્યા તથા કુમાર પ્રાથમિક શાળા ખાતે ફાયર મોડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતુ
આ ડ્રિલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફને આગની આપત્તિમાં યોગ્ય રીતે પ્રતિક્રિયા આપવાની તાલીમ આપવીઅને સુરક્ષિત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા સમજાવવાનો હતો.
ફાયર બ્રિગેડના દર્શન ભાઈ પરમાર જગદીશભાઈ પરમાર સહિત ના અધિકારીઓએ એલાર્મ સિસ્ટમ ચાલુ કરી, આગની નકલ દર્શાવી અને નિર્ધારિત નિષ્કાસન માર્ગો દ્વારા વિદ્યાર્થીઓને ક્રમશઃ બહાર કાઢ્યા. ડ્રિલ દરમિયાન બાળકોને શાંતિપૂર્વક અને ઝડપથી નિર્ધારિત સંગ્રહ સ્થળે પહોંચાડવામાં આવ્યા.
આ પ્રકારની નિયમિત પ્રેક્ટિસો દ્વારા શાળા સુરક્ષા વ્યવસ્થામાં સુધારો થશે અને આપત્તિ સમયે ગૂંચવણ અને જોખમને ઓછું કરી શકાશે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા