🔥 ट्रेंडिंग छत्तीसगढ़ को सिंगापुर से 43,600 करोड़... छत्तीसगढ़ में एसिड हमले की 22‑वर्षीय प... पंजाब के मुख्यमंत्री ने सीबीआई से हालि... पंजाब सरकार ने किसान कार्ड धारकों के ल... सारा अली खान ने मां अमृता सिंह की वारी... દુર્ગાપુર (જી.આઇ.ડી.સી.) પાછળ આવેલ સરક...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં દારૂના ધંધા પર કુવાડવા રોડ પોલીસનો સપાટો!

✍️ रिपोर्टर: Parmar Sanjay MADHUBHAI 🗓 07 अक्टू. 2026, 11:25 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટમાં દારૂના ધંધા પર કુવાડવા રોડ પોલીસનો સપાટો!

રાજકોટમાં દારૂના ધંધા પર કુવાડવા રોડ
પોલીસનો સપાટો!
નવાગામ આણંદપરના ગોડાઉનમાંથી 2,916 બોટલ વિદેશી દારૂ સાથે 4 શખ્સ ઝડપાયા
રાજકોટના નવાગામ આણંદપર વિસ્તારમાં કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી હતી. તળાવવાળા રોડ પર આવેલા ગોડાઉનમાંથી બોલેરો ગાડીમાં વિદેશી દારૂ ભરતા 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી 243 પેટીમાંથી કુલ 2,916 બોટલ વિદેશી દારૂ, રૂ.4 લાખની બોલેરો ગાડી તથા 3 મોબાઇલ સહિત કુલ રૂ.18.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કુવાડવા રોડ પોલીસની કાર્યવાહીથી દારૂના જથ્થાની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App