અમદાવાદમાં ઝડપાઈ બાળક ચોર ટોળકી ✍️ Reporter: Naresh katua 🗓 07 Oct 2026, 10:11 AM 👁 10 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy અમદાવાદમાં ઝડપાઈ બાળક ચોર ગેંગ...રાણીપ માંથી બાળક ચોરી મોકલવાનું હતી નોઈડા..પોલીસે એક મહિલા સહિત અન્ય બે આરોપીની કરી અટકાયત એક ની શોધખોળ ચાલુ