સિવિલ એવિએશનનું મજબૂત માળખુ તૈયાર થતાં કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત નેશનલ હબ બન્યું
Watch on:
▶️ YouTube
કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ; વધુ પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનો શરૂ થશે...
🔸 સિવિલ એવિએશનનું મજબૂત માળખુ તૈયાર થતાં કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત નેશનલ હબ બન્યું
🔸 હાલમાં રાજ્યમાં પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO)કાર્યરત છે, નવી પાંચ FTO શરૂ થતાં આ સંસ્થાઓની સંખ્યા દસ થશે
🔸 ગુજરાતમાં ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનો (FTOs) દ્વારા અત્યાર સુધીમાં કુલ 5,200થી વધુ એવિએશન વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે, 3,200થી વધુ કોમર્શિયલ પાયલટ લાઇસન્સ (CPL) ધારકો તૈયાર થયા છે
🔸 આ સંસ્થાઓમાં ગુજરાત ફ્લાઇંગ ક્લબનું વિશેષ સ્થાન છે; વર્ષ 1958માં વડોદરા એરપોર્ટ ખાતે સ્થાપિત આ સંસ્થા આજે પણ ભારતની સૌથી લાંબા સમયથી કાર્યરત ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) માન્ય ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓમાંની એક છે