🔥 ट्रेंडिंग भोपाल में रवींद्र भवन में बुंदेली समाग... SKSD మహిళా కళాశాల తణుకు లో అవయవ దానం,... बहराइच: नंदा इंस्टीट्यूट पर डिग्री व र... બરવાળા તાલુકામાં સ્વાગત-ફરિયાદ નિવારણ... ग्वालियर: भितरवार से आरोन थाने की कमान... रीवा में भाजपा प्रदेश अध्यक्ष हेमंत खं...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નમો સેવા ગાથા' સિદ્ધપુર તાલુકા મંડળના ચંદ્રાવતી ગામે 'નમો સેવા ગાથા' કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 06 अक्टू. 2026, 08:36 PM 👁 14
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા અને સમર્પણનો ઉત્સવ: 'નમો સેવા ગાથા'
સિદ્ધપુર તાલુકા મંડળના ચંદ્રાવતી ગામે 'નમો સેવા ગાથા' કાર્યક્રમ અંતર્ગત "અણસુની કહાની" વિષય પર આધારિત ભવ્ય અને પ્રેરણાદાયી નાટકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિતિ આપી.
આ પ્રસંગે મારી સાથે સિદ્ધપુર તાલુકા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી અભુજી ઠાકોર, ઉપપ્રમુખ શ્રી દિલીપજી ઠાકોર, તેમજ આ અભિયાનના સહ-સંયોજક શ્રી વિજયકુમાર મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા.
ચંદ્રાવતી ગામના ગ્રામજનો, વડીલો અને મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર હાજરી આપી આ પ્રેરણાદાયી નાટક નિહાળ્યું અને કાર્યક્રમને સફળ બનાવ્યો.
📲Get App