🔥 ट्रेंडिंग इंदौर में दिव्यांगों व वृद्धों के लिए... తణుకు మండలంలో అంగన్వాడీ ఉత్సవ్: చిన్నా... नशा मुक्ति अभियान के सदस्यों ने पूर्व... नई फिल्म की घोषणा, मुख्य कलाकार और कहा... રાધનપુરના ધારાસભ્ય લવિંગ જીઠાકોરનું સર... జిల్లా స్థాయి పోటీలకు ఎంపికలు: సృజనాత్...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જનસેવાની અમારી સતત પ્રતિબદ્ધતા"

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 06 अक्टू. 2026, 08:29 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"જનસેવાની અમારી સતત પ્રતિબદ્ધતા"

આજરોજ સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે દિવસભર જનપ્રતિનિધિશ્રીઓ અને નાગરિક ભાઈ-બહેનોની વિવિધ રજૂઆતોને પ્રાથમિકતાથી ધ્યાને લઈ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી, માર્ગદર્શન અને સમયબદ્ધ નિરાકરણ માટે સૂચનાઓ આપી.

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીના માર્ગદર્શન હેઠળ ‘ટીમ ગુજરાત’ પારદર્શક, સંવેદનશીલ અને પરિણામલક્ષી કામગીરી દ્વારા જનઆકાંક્ષાઓ પૂર્ણ કરવા સતત કાર્યરત છે.
📲Get App