🔥 TRENDING ଶିଶୁ ଓ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କ ‘ମାନସିକ ସ୍ୱାସ୍ଥ୍... ୨୬ ବରିଷ୍ଠ ଓଏଏସ ଅଫିସରଙ୍କ ବଦଳି: ସାଫଲ୍ୟ ମ... ଅବସରପ୍ରାପ୍ତ ପ୍ରଧାନଶିକ୍ଷକଙ୍କଠାରୁ ୧୫ ହଜା... Fact Check: Viral AI Video of Army Chi... Sanjay Dutt's 'No Peace in India' Rema... Soori's Mandaadi to Stream on Netflix...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દાહોદ ના ધાનપુર ફોરેસ્ટ રેન્જ માથી વુલસ જાતિ નો સાપ મલી આવ્યો

✍️ Reporter: Pankaj Pandit 🗓 06 Oct 2026, 01:54 PM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દાહોદ ના ધાનપુર ફોરેસ્ટ રેન્જ માથી વુલસ જાતિ નો સાપ મલી આવ્યો

એક લાખ ની પ્રજાતિ વચ્ચે આવો એક બે મોઢા નો સાપ જોવા મળે છે

ગુજરાત મા પ્રથમ વખત અને ભારત મા આ બે મોઢા નો સાપ રેસ્કયુ કરાયો

સાપ ના બે મોઢા અલગ અલગ છે અને શરીર એક છે

આવો સાપ ભાગ્યેજ જોવા મળે છે પ્રકૃતિ મિત્ર મંડલ દવારા આ સાપ ને કરાયો રેસ્કયુ
📲Get App