🔥 TRENDING બનાસકાંઠામાં એલ.સી.બી. દ્વારા ૧૧ લાખના... हर रिफॉर्म का विरोध करना कांग्रेस का प... Abaki bar BJP Sarkar સમી તાલુકાનાં રણાવાડા પ્રા.શાળા ખાતે... आगरा जिले के चौरंगा गांव में सड़क व जल... तिलक नगर में डोर-टू-डोर बिजली चेकिंग,...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જામનગર ટાઉન હોલ ખાતે સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ

✍️ Reporter: Atul Thakor 🗓 06 Oct 2026, 03:42 PM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ જામનગર ટાઉન હોલ ખાતે સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત યોજાયેલી રંગોળી તથા કોલાજ વર્ક સ્પર્ધામાં રાઘવ પટેલ
ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો.

આ પ્રસંગે મારી સાથે જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું.
📲Get App