🔥 TRENDING Rainfall Alert Issued Across Rajasthan... Kanak News Odisha airs 10 PM breaking... મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાં બે જૂથો... Five Arrested After Axe, Pipe Attack o... Odisha and Japan’s Tottori Prefecture... मध्य प्रदेश के बड़वानी जिले का सुखा घो...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના ન્યુ રાણીપમાં માસના બાળકનું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ધરપકડ
Crime

અમદાવાદના ન્યુ રાણીપમાં માસના બાળકનું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ધરપકડ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 06 Oct 2026, 04:28 PM 👁 66
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજની તપાસમાં ન્યુ રાણીપ વિસ્તારમાં અહવાલીયા તળાવની નજીક ફૂટપાથ પરથી માસના બાળકનું અપહરણ થયાનું ચકચારી ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યું અને ત્રણ આરોપીઓને ધરપકડ કરી.

આજે અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં અહવાલીયા તળાવની નજીક ફૂટપાથ પર માસના બાળકનું અપહરણ થયાનું ચકચારી ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યું.

પોલીસ તપાસમાં જીનલ, પ્રવિણ યાદવ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

પ્રાથમિક તપાસમાં આરોપીઓએ બાળકનું અપહરણ કરીને નિઃસંતાન દંપતીને વેચવાના ઇરાદા ધરાવતા હોવાનું જાણવા મળ્યું.

પોલીસ વધુ તપાસ ચાલુ રાખી રહેલી છે અને કેસ સંબંધિત અન્ય માહિતી મેળવવા પ્રયાસ કરી રહી છે.
📲Get App