🔥 TRENDING ఆదిలాబాద్: ASO పోస్టుకు దరఖాస్తుల ఆహ్వ... બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતને લઈને... भुगलपुर विक्रमशिला सेतु बंद होने पर कट... మహిళలు, విద్యార్థినుల భద్రతే లక్ష్యం:... Meghalaya CM Calls for Evidence Before... Meghalaya Govt to Form 6th Pay Commiss...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ઉમેદગઢમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાનનું ભવ્ય સ્વાગત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 06 Oct 2026, 08:44 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ઉમેદગઢમાં યોજાયેલ સેવા સંકલ્પ અભિયાનમાં વારાણસીથી વડનગર સુધીની બાઈક યાત્રા માટે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યો અને શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
ઈડર તાલુકામાં આવેલ ઉમેદગઢમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વારાણસીથી વડનગર સુધીની બાઈક યાત્રા માટે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો..

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જે સ્થાનિક પર્યાવરણ સુધારણા અને સમુદાય સેવા માટે પગલું ગણાય છે.ઉમેદગઢની સ્થાનિક જનતા અને અધિકારીઓએ આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સ્વીકાર્યો,જે સેવા ભાવનાને પ્રોત્સાહિત કરે છે અને પ્રદેશમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
📲Get App