🔥 TRENDING NDA Tensions in Bihar: Three MLAs Back... Bihar vs Uttar Pradesh: Key Difference... From Bihar Village to Berkeley: Vashis... Understanding Maharashtra’s Drought: W... Fadnavis Unveils BMC's 'Participate Mu... Maharashtra FDA Commissioner lauds IAS...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સમી તાલુકાનાં રણાવાડા પ્રા.શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ ૨.૧ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 06 Oct 2026, 05:12 PM 👁 24
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવાસેતુ કાર્યક્રમ ૨.૧ ગ્રામ્ય (રણાવાડા તા.સમી).
સમી તાલુકાનાં રણાવાડા પ્રા.શાળા ખાતે સમાવિષ્ટ ગામોના લોકોને "સેવા સેતુ" કાર્યક્રમ દ્વારા ગ્રામજનોએ
ઘર આંગણે વિવિધ વિભાગોની સેવાઓનો લાભ સ્થળ પર લીધો તથા સરકારશ્રીની યોજનાઓનો લાભ આપવામાં આવ્યો.
📲Get App