બુલંદશહરમાં પોલીસની મોટી કાર્યવાહી
બુલંદશહરમાં પોલીસની મોટી કાર્યવાહી બુલંદશહરના ખુર્જા વિસ્તારમાં પોલીસે એક સ્થાનિક હોટેલમાં દરોડો પાડીને ત્રણ યુગલોને અટકાયત કરી હોવાની માહિતી સામે આવી છે. અહેવાલ મુજબ, કેટલીક વિદ્યારિ્થનીઓ ઘરેથી શાળાએ જવા નીકળી હતી, પરંતુ શાળાએ જવાને બદલે હોટેલમાં પહોંચી હતી.પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.