ગુજરાત વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ અને શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ-રાધનપુર ના આધસ્થાપક શ્રી હિંમતલાલ મુલાણી સાહેબ ની ૨૧ મી પુણ્યતિથિ
Watch on:
▶️ YouTube
ગુજરાત વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ અને શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ-રાધનપુર ના આધસ્થાપક શ્રી હિંમતલાલ મુલાણી સાહેબ ની ૨૧ મી પુણ્યતિથિ નિમિત્તે આયોજીત ૧)શ્રી શંકરલાલ દીપચંદભાઈ હાલાણી શૈક્ષણિક ભવનનું લોકાર્પણ, ૨)”પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજયઅભયદેવસૂરીશ્વરજી મહારાજ પ્રવેશદ્વાર” નામકરણ, ૩)ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર ના ગ્રાન્ટ સહયોગથી તૈયાર થયેલ રૂમનું લોકાર્પણ, ૪)બ્લડ ડોનેશન કેમ્પ- થેલેસિમિયા નિદાન કેમ્પ, ૫)”હિંમત સર્જન” શ્રધ્ધાંજલિ વિશેષાંક નું વિમોચન સહિત કાર્યક્રમો માં હાજરી આપી..તથા પ્રખ્યાત લોકસાહિત્યકાર શ્રી દેવાયત ખાવડ ના ડાયરામાં ઉપસ્થિત રહી,લોકસાહિત્ય અને ગુજરાતી લોકસંગીતની રંગત માણવાનો અવસર પ્રાપ્ત થયો..સંસ્થાના પ્રમુખ ડો.શ્રી મહેશભાઈ.એચ.મુલાણી,ઉધોગપતિ શ્રી પ્રવિણભાઈ કોટક સહિત મહાનુભાવો સાથે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા...