🔥 TRENDING દિવ્યા યોગેશને કતારગામ અંડર-14 ચેસમાં... મુક્તિધામ સેવા સમિતિ દરેક મોટા પ્રસંગો... Prashanth Neel’s Horror-Thriller ‘418... मानवता की मिसालः घायल नंद कुमार कोल की... ફાગવેલ તાલુકામાં કોંગ્રેસ સમિતિ પ્રમુખ... Campus Polls Resumed; Student Leaders...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દાહોદ માંથી બે મોઢાવાળો દુર્લભ સાપ મળી આવ્યો

✍️ Reporter: Atul Thakor 🗓 06 Oct 2026, 10:52 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધાનપુર ફોરેસ્ટ રેન્જમાં બે મોઢાવાળો દુર્લભ સાપ મળ્યો, ગુજરાતમાં પ્રથમ રેસ્ક્યૂનો દાવો

દાહોદની ધાનપુર ફોરેસ્ટ રેન્જમાંથી વુલ્સ જાતિનો બે મોઢાવાળો દુર્લભ સાપ મળી આવ્યો છે. સાપના બે મોઢા અલગ-અલગ છે, જ્યારે શરીર એક જ છે. પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સંસ્થાના જણાવ્યા મુજબ, ગુજરાતમાં પ્રથમ વખત આવા બે મોઢાવાળા સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાનો દાવો છે.
📲Get App