ભાડાવિધેયકના વિરોધમાં કચ્છના વકીલોની હડતાળનો આજે બીજો દિવસઅનિશિ્ચત મુદત સુધી વિરોધ યથાવત્
Watch on:
▶️ YouTube
ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળનો આજે બીજો દિવસ, અનિશિ્ચત મુદત સુધી વિરોધ યથાવત્
ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યભરના વકીલો દ્વારા શરૂ કરવામાં આવેલી હડતાળનો આજે બીજો દિવસ છે. વકીલો દ્વારા કાયદાના વિરોધમાં પોતાની માંગણીઓ સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
વકીલોનું કહેવું છે કે જ્યાં સુધી ભાડા વિધેયક અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી અનિશિ્ચત મુદત સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે. હડતાળને પગલે કોર્ટની કામગીરી પર પણ તેની અસર જોવા મળી રહી છે.