🔥 TRENDING Gujarat Installs 95 MW Solar on Govt B... Supreme Court Stays Coercive Action Ag... Ex-CM Bommai Accuses DK Shivakumar of... Karnataka Requests ₹7,500 Crore Drough... Karnataka to Launch AI Training in Gov... Gujarat Courts Halt as Lawyers Protest...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🚨 અમરેલીના ધારી તાલુકામાં વીજ કરંટથી દીપડાનું મોત!

✍️ Reporter: Anil Vaghela 🗓 05 Oct 2026, 11:25 PM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚨 અમરેલીના ધારી તાલુકામાં વીજ કરંટથી દીપડાનું મોત!

ધારીના દલખાણીયા સીમ વિસ્તારમાં વાડીમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર પક્ષીનો શિકાર કરવા ગયેલા દીપડાને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં દીપડો ટ્રાન્સફોર્મર પર જ ચોંટી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
📲Get App