🔥 TRENDING युवाओं को राष्ट्र की उन्नति को प्राथमि... આગાહમમાં ઈસ્કોન બ્રિજ પાસે કાર ચાલકે અ... જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયા... ब्राह्मण संघ शिविर में सजी भव्य भजन सं... લાઇવ પ્રોગ્રામમાં ગાયક કલાકારનું મગજ બ... गांव को स्वच्छ एवं सुंदर बनाने के लिए...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીનગરના વાવોલ ખાતે વોર્ડ નંબર ૬ ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું.

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 08:55 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગરના વાવોલ ખાતે વોર્ડ નંબર ૬ ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત જનમેદનીને સંબોધી કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ હંમેશાં પ્રજાની વચ્ચે રહી જનતાના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે સતત કાર્ય કરવાની ખાતરી આપી.

જનતાનો વિશ્વાસ, કોંગ્રેસનો સંકલ્પ — વિકાસ અને જનસેવા માટે કોંગ્રેસને વિજયી બનાવીએ.
📲Get App