🔥 TRENDING India’s Foreign Minister Signals Shift... TVK Aligns with INDIA Alliance, Pauses... TVS Cup 2003/04: Indian Cricket Tourna... Sind Cricket Team's 1943/44 Ranji Trop... Sammy praises Hope as West Indies clin... Soha Ali Khan celebrates birthday with...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Viral & Trending

વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન ભવ્ય લોકડાયરા નું આયોજન

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 05 Oct 2026, 02:11 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરપુર: ખાતે ચાલી રહેલા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ સંગીત, લોકસાહિત્ય, ભજન તથા હાસ્યરસની સુંદર રજૂઆતો કરી હતી.



લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર મનસુખભાઈ વશોયા

ભજન અને લોકગીત કલાકાર ધર્મિષ્ઠાબેન ભરવાડ

સહિતના કલાકારોએ પોતાનિ ક્લાક્રુતિ રજૂ કરી હતી તેમજ ગામના સત્સંગ મંડળોએ પણ ઉપસ્થિત રહી લોકડાયરાને ભક્તિમય રંગ આપ્યો હતો.



આ પ્રસંગે ગામના આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. “જય જલારામ, જય ભોજલરામ” અને “હર હર મહાદેવ”ના જયકારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તિભાવમાં લીન થયેલા ગ્રામજનોએ કલાકારોની રજૂઆતને ઉત્સાહપૂર્વક વધાવી અને કલાકારો પર ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો
📲Get App