🔥 ट्रेंडिंग मुखिया पर पीएम आवास योजना में किया गया... गाजियाबाद में तेज धमाका, लाइव वीडियो म... गया में विकस मित्र हत्या केस में एक आर... 4x4 वाहन भयभीत करने का हथियार बन गए: ब... अमेरिका में ट्रक की टक्कर से तेलंगाना... बीमा कंपनी ने शराब के इतिहास का हवाला...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાયાવદર માં ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભીયાન

ભાયાવદર માં ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભીયાન

✍️ रिपोर्टर: Vijay Radiya 🗓 05 अक्टू. 2026, 01:55 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાયાવદર માં ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભીયાન

આજરોજ ભાયાવદર શહેર સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી, જિલ્લા અગ્રણી શ્રી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા તથા ભાયાવદર શહેર પ્રભારી સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ,

ભાયાવદર શહેર ખાતે યોજાયેલ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય અને મ્યુનિસિપલ હાઈસ્કૂલના વિદ્યાર્થી ભાઈ-બહેનોને ભાયાવદર શહેર ભાજપ ટીમ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન સરજુભાઈ માકડીયા, ભાયાવદર શહેર ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ રાવલ તથા કમલેશભાઈ બરોચીયા, ન.પા. સદસ્ય શંકરભાઈ સીણોજીયા, પ્રવીણભાઈ ટાંક, બન્ને શાળાના આચાર્ય, શાળાનો સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


રિપોર્ટ વિજય રાડીયા ભાયાવદર
📲Get App