Crime
સાબરકાંઠા પોશીના પોલીસ દ્વારા મર્ડર કેસમાં વધારાનો આરોપી પકડાયો
પોશીના તાલુકાના છોછર ગામમાં થયેલા અનધિકૃત હત્યા કેસમાં, પોશીના પોલીસ અને સહાયક અધિકારીઓની કામગીરીથી વધુ એક આરોપી પકડાયો.
સાબરકાંઠાના-:
પોશીના તાલુકાના છોછર ગામમાં થયેલા અનધિકૃત હત્યા કેસમાં પોશીના પોલીસ દ્વારા વધારાનો આરોપી પકડાયો.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અનુસાર ડો.કુલદીપકુમાર નાયી,પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.સાધુ અને સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.બી.મેઘનાથી નેતૃત્વમાં સતત વોચ-તપાસ ચાલી.આસિસ્ટન્ટ લોકરક્ષક દીપકકુમાર પુંજાભાઈની હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સ પરથી મળેલ માહિતીથી પોશીના પોલીસ સ્ટેશન પાર્ટ-A- ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૦૨૬૦૩૪૩/૨૦૨૬ હેઠળ, ચાર આરોપી પૈકી વધુ એક આરોપી રોકી ઉર્ફે વિજયભાઇ ઉર્ફે વિપુલભાઇ જયંતીભાઇ તરાલ,રૂપપુરા, હડાદ, જી.બનાસકાંઠા, પકડાયો..
આ આરોપી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧),૬૧(૨) હેઠળ પકડાયો.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી ડી.એન.સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર પોશીના પોલીસ સ્ટેશન,વી.બી.મેઘનાથી પોલીસ સબ ઇન્સપેકટર (સર્વેલન્સ સ્ટાફ),આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અમીતકુમાર સાવનભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ દલજીભાઇ,આસિસ્ટન્ટ લોકરક્ષક દીપકકુમાર પુંજાભાઇ (સર્વેલન્સ સ્ટાફ), આસિસ્ટન્ટ લોકરક્ષક,દશરથભાઇ રાજેન્દ્રભાઈ (સર્વેલન્સ સ્ટાફ).